Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લામાં ફરજ બજાવતા ૨૧૬ પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી

  • March 01, 2023 

તાપી જિલ્લાના તાલુકામાં ફરજ બજાવતા ૨૧૬ જેટલા પોલીસકર્મચારીઓની તાપી એસપી દ્વારા આંતરિક બદલી કરી દેવામાં આવી છે.



મળતી માહિતી મુજબ તાપી જિલ્લા પોલીસ વડા રાહુલ પટેલ દ્વારા તાપી જિલ્લા ખાતે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને વ્યવસ્થા ના ભાગરૂપે તાપીમાં જુદાજુદા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એએસઆઈ ,હેડ કોન્સ્ટેબલ ,પોલીસ કોન્સ્ટેબલ મળી કુલ ૨૧૬ જેટલા પોલીસ કર્મચારીઓને આંતરિક બદલીઓ કરી દેવામાં આવી હતી. તાપી જિલ્લાના વિવિધ પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓ જેમાં એએસ આઇ -૩૦, હેડ કોન્સ્ટેબલ -૪૫, પોલીસકોસ્ટેબલ-૧૪૧ કુલ- ૨૧૬ પોલીસ કર્મીઓની આંતરિક બદલીઓ કરાઈ હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application