Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભારતે પાકિસ્તાન પર ઐતિહાસિક આઠમી જીત મેળવી

  • October 15, 2023 

અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારતે પાકિસ્તાનને 7 વિકેટે કચડી નાંખ્યું છે. વર્લ્ડ કપ મુકાબલામાં લાખોની મેદની વચ્ચે ભારતે પાકિસ્તાન પર ઐતિહાસિક આઠમી જીત મેળવી છે અને હવે લોકો આ ભવ્ય જીતની અનોખી રીતે ઉજવણી કરી રહ્યા છે.


લોકો એ આ જીતની ભવ્ય ઉજવણી કરી હતી. લોકોએ એકબીજાને મીઠાઈ ખવડાવી ખુશી વ્યક્ત કરી હતી અને ફટાકડા ફોડી ઉજવણી કરી હતી. આમ હાલમાં દેશમાં નવરાત્રી પહેલા જ જાણે કે દિવાળી ઉજવાઈ રહી હોય તેવો માહોલ ચારેકોર છે.ભારતે પાકિસ્તાનની સામે ભવ્ય જીત મેળવતા દેશના ખૂણે ખૂણેથી લોકોએ આ ભવ્ય જીતની ખુશીઓ મનાવી હતી. ગુજરાતમાં પણ તેની ઉજવણી કરવામાં આવી હતી.ઠેર ઠેર ઉજવણી થઈ હતી. લોકોએ જમ્મુમાં પણ ઉજવણી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application