જુનાગઢમાં રહેતા હિતેન ધનેશા શાહ અને પોલીસે ગઇકાલ રાત્રે ઝડપી લઇ તેની સામે ગુનો નોંધ્યો છે તેની કેફિયતના આધારે બોગસ આઈટી રિટર્ન માં સહી કરનાર સીએ પણ પોલીસના હાથવેગમાં હોવાનું જાણવા મળ્યું છે આમ તો પ્રકરણમાં બે શખ્સો ના નામ ખુલ્લી ચૂક્યા છે વધુ કેટલા સક્ષોના નામ પણ ખૂલે તેવી શક્યતા છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જુનાગઢના રમીજ ભાઈ સલીમભાઈ જેઠવાની ફરિયાદના આધારે શિખર કોમ્પ્લેક્સ ઓફિસ ધરાવતા હિતેન ધનેશાની બોગસ આઈડી રિટર્ન બનાવવાનું આપવા બદલ ધરપકડ કરી તેની સામે આઈપીસી કલમો 406 420 667 668 મુજબ ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી છે હિતેન પોતે ચાટેડ એકાઉન્ટ નથી આથી iti રિટર્ન બનાવવાનું કામ કે એક ચાટેટ એકાઉન્ટ શોપતું હોય છે અને જાતે તે એકાઉન્ટ પાછું કોને કામ શોપે તેના પર તપાસ થશે આમ તો વધુ નામો ખુલવાની શક્યતા છે હાલની પૂછપરછ ચાલી રહી છે આવતીકાલે પોલીસે તેમને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની તજવીજ હાથ ધરશે દરમિયાન એ સવાલ ઉઠ્યો છે કે રમજ જેઠવાનું જુનાગઢનું આઈટી રિટર્ન કામ કોણે કરે છે એ વેબસાઈટ પર જોતા ઉચા રેટિંગ હિતેન ની પેઢીના હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application