Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વિધાનસભા નાયબ દંડકનાં હસ્તે જનસેવા એમ્બયુલન્સ વાનનુ લોકાર્પણ

  • April 21, 2023 

ડાંગ જિલ્લાના પ્રયોશા લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ પ્રયોશા પ્રતિષ્ઠાન સંસ્થા દ્વારા જનહિતના સેવાના કાર્ય માટે વિધાનસભાના નાયબ દંડક વિજયભાઈ પટેલના હસ્તે એમ્બયુલન્સ વાનનુ લોકાર્પણ કરવામા આવ્યુ હતુ. આ પ્રસંગે વિજયભાઇ પટેલે કોરોના કાળ દરમિયાન નિસ્વાર્થ ભાવે જનસેવા કરનાર ટ્રસ્ટની કામગીરીને બિરદાવી હતી. તેમજ એમ્બયુલન્સ વાન લોક સેવા માટે વધુ ઉપયોગી નિવડશે તેમ પટેલે જણાવ્યુ હતુ. દર્દીઓને હોસ્પિટલમા પહોંચાડવા માટે જિલ્લાને એમ્બયુલન્સની સેવાનો લાભ મળ્યો, તે બદલ પ્રયોશા પ્રતિષ્ઠાન સંસ્થાના દાતાઓનો જિલ્લા કલેક્ટર મહેશ પટેલે આભાર વ્યક્ત કર્યો હતો. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application