અસત્ય પર સત્યનો વિજય એટલે દશેરા. રાજ્ય અને દેશભરમાં દશેરાની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે આ દિવસે લોકો ફાફડા અને જલેબી આરોગતા હોય છે.
તાપીમિત્રના વોટસઅપ ન્યુઝ ગ્રુપમાં જોડાવા માટે 7820092500 પર hi લખી મોકલો
જોકે આજે તાપી જિલ્લાના વ્યારામાં સવારથી જલેબી અને ફરસાણની દુકાન ઉપર લાંબી લાઈનો જોવા મળી હતી. બીજી તરફ દશેરાની ઉજવણીમાં ઉત્સાહ સાથે મોંઘવારીનો માર પણ જોવા મળી રહ્યો છે.
તાપીમિત્રના વોટસઅપ ન્યુઝ ગ્રુપમાં જોડાવા માટે 7820092500 પર hi લખી મોકલો
દશેરાના દિવસે ગુજરાતભરમાં ફાફડા જલેબી આરોગાતી હોય છે. આજે દશેરાના દિવસે તાપીના વ્યારાની વાત કરવામાં આવે તો સવારથી જ દુકાનો પર ફાફડા અને જલેબી લેવા માટે લોકોની લાંબી લાઇનો જોવા મળી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500