Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાન અને બાઈક વચ્ચેનાં અકસ્માતમાં બાઈક ચાલકનું સારવાર દરમિયાન મોત

  • August 24, 2023 

ધરમપુરનાં બારોલીયા મધળદેવી ફળીયાનાં 60 વર્ષીય રતિલાલ રૂપાભાઈ ચૌધરી નાઓ સાંજે બાઇક લઈ તીસ્કરી ગામે કરીયાણાનો સામાન લેવા ગયા હતા. તે દરમિયાન રાત્રે 9 વાગ્યે તીસ્કરી તલાટ ચાર રસ્તાથી આગળ નાસિક રોડ પર ઉભેલી વાનમાં તેમની બાઇક અથડાવી દેતા માથામાં ગંભીર ઇજા થતાં તેમને 108માં ધરમપુર સ્ટેટ હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે વલસાડ સિવિલમાં લઈ જવાયા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. ઘટના અંગે મૃતકનાં પુત્ર વિશાલભાઈ રતિલાલભાઈ ચૌધરીએ ધરમપુર પોલીસ મથકે ફરિયાદ આપી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application