નવસારીના ધારાગીરી ગામે રહેતા ધીરુભાઈ ખાલપભાઈ રાઠોડે ગ્રામ્ય પોલીસમાં જાણ કરી કે, તેમના પિતા ખાલપભાઈ ધનાભાઈ રાઠોડ (ઉ.વ.63, રહે.ધારાગીરી, નહેરૂ ફળિયુ, તા.જિ.નવસારી)નાઓએ તારીખ 14 સપ્ટેમ્બરનાં રોજ કોઈ અગમ્ય કારણોસર ગામમાં આવેલ તળાવના કિનારી આવેલ બંગાળી બાવળના ઝાડની ડાળી સાથે નાયલોનનું દોરડુ બાંધી ફાસો ખાધો હતો. બનાવની તપાસ નવસારી ગ્રામ્ય પી.એસ.આઇ. કરી રહ્યાં છે. નવસારી વિસ્તારમાં છેલ્લા થોડા સમયથી આપઘાતના બનાવમાં વધારો થયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application