રાષ્ટ્રવ્યાપી 'સ્વચ્છતા હી સેવા (SHS)” ઝુંબેશ અંતર્ગત દેશભરમા અનેકવિધ થીમ હેઠળ સ્વચ્છતાલક્ષી પ્રવૃતિઓ હાથ ધરવામા આવી રહી છે. સ્વચ્છતા સર્વોપરીના મંત્ર સાથે ડાંગ જિલ્લાના વિવિધ સરકારી વિભાગો દ્વારા પણ સ્વછતાના ઉદ્દેશય સાથે રેકર્ડ વર્ગીકરણ દ્વારા સ્વછતાની પ્રવુતિઓ હાથ ધરવામા આવી છે. સ્વચ્છતા અભિયાન, ૨૦૨૩ અંતર્ગત ડાંગ જિલ્લા પંચાયતની વિવિધ શાખાઓ દ્વારા સરકારી ઓફિસોમા કર્મચારીઓ રેકર્ડ વર્ગીકરણ અને ભંગાર નિકાલની કામગીરી હાથ ધરવામા આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application