Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડોલવણ તાલુકાના ચકદરા ગામમાં દુધ ડેરી પાસે સાફ-સફાઇ હાથ ધરાઈ

  • October 19, 2023 

"સ્વચ્છતા હી સેવા" અભિયાન અંતર્ગત ડોલવણ તાલુકાના ચકદરા ગામમાં દુધ ડેરી પાસે સાફ-સફાઇના કામમા સહભાગી થતા પંચાયત સભ્યો અને ગ્રામજનોએ મળી સફાઈ હાથ ધરી હતી. ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત રાજ્યમાં આગામી બે મહિના સુધી સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના ચકદરા ગામમાં દુધ ડેરીની આસપાસ સામુહિક સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમા ગ્રામજનો યુવાનોએ બહોળી ભાગીદારી નોધાવી ‘સ્વચ્છ તાપીથી સ્વચ્છ ગુજરાત’ની સંકલ્પના ચરિતાર્થ કરવામાં સહભાગી બન્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application