Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢનાં બોરદા ગામે ધોધમાર વરસાદ પડતા કાચું મકાન તૂટી પડ્યું

  • July 15, 2024 

સોનગઢનાં અંતરિયાળ બોરદા વિસ્તારનાં માંડવી પાણી ગામે ગત ગત તારીખ 13મી જુલાઈનાં રાત્રે ધોધમાર વરસાદ પડતા એક કાચું ઘર પડી ગયું હતું. આ ઘરમાં વિધવા મહિલા બાબલાબેન વસાવા અને તેમનો પુત્ર રહેતા હતાં. જોકે આખું ઘર તૂટી પડતા વરસાદમાં તમામ ઘર-વખરી, અનાજ વગેરે પલળી જતાં નુકસાન થયું હતું. 





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application