સુરત જિલ્લા ભાજપા પ્રમુખ સંદીપભાઈ દેસાઈની સૂચના અનુસાર તથા બારડોલી વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય અને રાજ્ય સરકારના માનનીય કેબિનેટ મંત્રી ઈશ્વરભાઈ પરમારના માર્ગદર્શનથી બારડોલી ભાજપ સંગઠન પ્રમુખ રાકેશ ગાંધીની આગેવાનીમાં ડો. શ્યામા પ્રસાદ મુખરજીની પુણ્યતિથિ 23.06.2021ના બલિદાન દિવસથી દરરોજ બારડોલી નગરના જુદા-જુદા વોર્ડમાં વૃક્ષારોપણ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application