Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઓલપાડથી ગુમ થયેલ અમીતભાઈની ભાળ મળે તો જાણ કરશો

  • March 25, 2024 

ઓલપાડપોલીસ સ્ટેશનના જણાવ્યા અનુસારતા.૧૨/૦૨/૨૦૨૪નારોજ ઓલપાડ વિસ્તારનાં અટોદરા ગામ સ્થિત શગુન ઈન્ડ.માં આવેલ રાજ વેફરની કંપની માંથી રહે. રૂમ. નં. - ૫૦૧, દેવ પ્રયાગ રેસીડેન્સી, કંથીરીય હનુમાનજી મંદિર પાસે, કતારગામ ખાતે રહેતા પ્રેમજીભાઈ શેટાના ૪૨ વર્ષિય પુત્ર અમીતભાઈ કોઈને કહ્યા વગર ક્યાંક ચાલ્યા ગયા છે. તેમણે શરીરે બ્લ્યુ કલરની ટી-શર્ટ તથા બ્લેક કલરનું જીન્સ પેન્ટ પહેરેલ છે. તેઓ શરીરે પાતળા બાંધાના, રંગે ઘઉવર્ણ અને ઉંચાઈ ૦૫.૦૨  ફુટ છે. જેમનો ચહેરો લંબગોળ છે. જે હિન્દી અને ગુજરાતી ભાષા જાણે છે. જે કોઈને ભાળ મળે તેમણે નજીકના પોલીસ સ્ટેશન અથવા ઓલપાડ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા વિનંતી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application