નાયબ પોલીસ કમિશનરની કચેરી, ક્રાઈમ, ડી.સી.બી., સુરતના જણાવ્યા અનુસાર, તા.૩૦/0૬/૨૦૨૨ ના રોજ ઘર નં.૩૦૮૧, ક્રિભકો ટાઉનશીપ, હજીરા રોડ, તા-ચોર્યાશી (મૂળગામ-સરાડીયા, તા-વીરપુર, જિ-મહીસાગર) ખાતે રહેતા રણજીતભાઈ છબીલભાઈ સોલંકીના ૨૦ વર્ષીય પત્ની રીંકુબેન ગુમ થયા છે. તેઓ શરીરે મધ્યમ બાંધાના, રંગે ઘઉં વર્ણના અને ઉંચાઈ ૫.૪ ફુટ છે. તેમણે પીળું ફ્રોક અને સફેદ લેગીઝ પહેરી છે. જે કોઈને ભાળ મળે તેમણે નજીકના પોલીસ સ્ટેશન અથવા ઈચ્છાપોર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા વિનંતી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500