Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બારડોલીમાં રહેતા મુસ્કાન ઇનાયતની ભાળ મળે તો જાણ કરશો

  • March 25, 2021 

બારડોલી પોલીસ સ્ટેશનના જણાવ્યા અનુસાર તા.૧૭/૦૨/ર૦ર૧ ના રોજ રહે. કે.જી,એન.કોમ્પલેક્ષ, હિદાયત નગર, સુરતી ઝાંપા પાસે, બારડોલીમાં રહેતા  અનીસ ઇનાયતના ૨૧ વર્ષીય પુત્રી મુસ્કાનબેન કોઈને કંઈ પણ કહ્યા વગર ક્યાંક ચાલ્યા ગયા છે.

 

 

 

 

તેઓ શરીરે પાતળા બાંધાના, રંગે ગૌર વર્ણી, ઉચાઇ ૫.૦ ફૂટ છે. તેમણે શરીરે જાંબલી કલરનું ટી-શર્ટ તથા કોફી કલરની લેગીસ પહેર્યું છે. જે કોઈને ભાળ મળે તેમણે નજીકના પોલીસ સ્ટેશન અથવા બારડોલી પોલિસ સ્ટેશનનો સંપર્ક કરવા વિનંતી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application