Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઓલપાડથી ગુમ થયેલા હની ઉર્ફ તાનિયા રાઠોડની ભાળ મળે તો જાણ કરશો

  • July 14, 2023 

પોલીસ અધીક્ષકની કચેરી, સુરત ગ્રામ્ય પોલીસના જણાવ્યા અનુસાર તા.૨૩/૦૬/૨૦૨૩ ના રોજ ઘર નરથાણ, નવાપરા, હળપતિ આવાસ, ઓલપાડ ખાતે રહેતા વિનોદભાઈ રાઠોડની ૧૫ વર્ષીય પુત્રી હની ઉર્ફ તાનિયા કોઈને કહ્યા વગર ક્યાંક ચાલ્યા ગયા છે. તેમણે મરૂન કલરની કુર્તી તથા કાળા કલરની લેગીઝ પહેરેલ છે. શરીરે પાતળા બાંધાના, રંગે ઘઉંવર્ણ અને ઉંચાઈ ૪.૯ ફુટ છે. જે કોઈને ભાળ મળે તેમણે નજીકના પોલીસ સ્ટેશન અથવા ઓલપાડ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા વિનંતી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application