Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

IPS હસમુખ પટેલને ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનનાં નવા ચેરમેન નિયુક્ત કરવામાં આવ્યાં

  • October 28, 2024 

રાજ્યનાં પોલીસ ભરતી બોર્ડનાં અધ્યક્ષ  IPS હસમુખ પટેલને ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનનાં નવા ચેરમેન નિયુક્ત કરવામાં આવ્યાં છે. રાજ્ય સરકાર દ્વારા નોટિફિકેશન બહાર પાડીને હસમુખ પટેલની GPSCનાં ચેરમેન તરીકે વરણી કરી હોવાની જાણકારી આપી છે. ગુજરાત સરકારે ભારતના બંધારણની કલમ 316ની પેટા કલમ (1) દ્વારા આપવામાં આવેલી સત્તા હેઠળ IPS હસમુખ પટેલને GPSCના નવા ચેરમેન તરીકે નિમણૂક કરી છે. જોકે હવે હસમુખ પટેલને પોતાની IPS સેવામાંથી રાજીનામું આપવું પડશે. કારણ કે, કોઈપણ વ્યક્તિ ચાલુ સરકારી સેવાએ બંધારણીય સંસ્થાના ચેરમેન બની શકે નહી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application