Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

House raid : ડોલવણમાંથી દમણીયો દારૂ ઝડપાયો, આરોપી વોન્ટેડ

  • September 12, 2021 

ડોલવણના ડુંગરીફળીયામાં પોલીસ દરોડા પાડી ઘરમાં સંતાડી મુકેલ દમણીયો દારૂની બાટલીઓ ઝડપી પાડી હતી જોકે આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.

 

 

 

 

મળતી માહિતી અનુસાર ડોલવણ પોલીસ સ્ટાફના માણસોને મળેલ બાતમીના આધારે શનિવારે ડોલવણના ડુંગરી ફળીયામાં રહેતો ચંદ્રસિંગ હાસજીભાઈ ચૌધરીના રહેણાંક મકાનમાં દરોડા પાડ્યા હતા. જેમાં ઘરની પજારીના ભાગે સંતાડી મુકેલ દમણ બનાવટની દારૂની બાટલીઓ અને પાઉચ મળી કુલ રૂપિયા ૨,૭૫૦/- નો દારૂનો મુદ્દામાલ કબજે કર્યો હતો જોકે આરોપી ઘરે હાજર મળી ન આવતા તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application