Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ચોરવાડ ગ્રામ પંચાયતના મકાન પાસેથી સળીયાની ભારી ચોરાઈ

  • March 24, 2023 

સોનગઢના ચોરવાડ ગ્રામ પંચાયતના મકાન પાસેથી સળીયાની બે ભારી ચોરાઈ હોવાની ફરિયાદ સોનગઢ પોલીસ મથકે નોંધાઈ છે.


મળતી માહિતી મુજબ સોનગઢ તાલુકાના ચોરવાડ ગ્રામ પંચાયતા મકાનના બાંધકામ માટે લાવી મુકેલ ૧૨ MM ના સળીયાની બે ભારી ૧૨૫ કિલ્લો ગ્રામ કુલ્લે કિ.રૂ.૭,૪૧૫.૨૫/- ના મત્તાની કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ ગયો હતો. બનાવ અંગે ઈજારદાર હાર્દિકભાઈ ધનસુખભાઇ ચૌધરી રહે.૧૨૦, નિશાળ ફળીયું, વાસકુઈ ગામ તા.વ્યારા જી.તાપી નાઓની ફરિયાદના આધારે તા.૨૨/૦૩/૨૦૨૩ સોનગઢ પોલીસે અજાણ્યા ચોર ઇસમ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application