તારીખ ૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન દેશ સમસ્તની જેમ ડાંગ જિલ્લાના તમામ નાગરિકો, તથા સરકારી અધિકારી, કર્મચારીઓ પણ તેમના ઘરે તિરંગો લહેરાવશે.
નિવાસી અધિક કલેકટર શ્રી પદ્મરાજ ગાવિતના જણાવ્યા અનુસાર જિલ્લાના તમામ નાગરિકો સહિત જુદી જુદી સરકારી કચેરીઓના અધિકારી, કર્મચારીઓ તેમના નિવાસ સ્થાને FLAG CODE OF INDIA 2002 તેમજ ભારત સરકારની વખતો વખતની સૂચનાઓનુ પાલન થાય તે રીતે ગરિમાપૂર્વક તિરંગો લહેરાવશે. આ સંદર્ભે જિલ્લાની જુદી જુદી કચેરીઓને આ બાબત સુનિશ્ચિત કરવાની સૂચના આપી દેવામા આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application