Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રીએ સંતોકબા ધોળકીયા વિધ્યામંદિર માલેગામ’ની મુલાકાત લીધી

  • July 03, 2023 

ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી ડો.કુબેરભાઈએ સાપુતારાના તળેટી, વિસ્તારમા આવેલ પ્રયોશા પ્રતિષ્ઠાન સંચાલિત સંતોકબા ધોળકીયા વિધ્યામંદિર માલેગામ શાળાની મુલાકાત હતી. તાજેતરમા ડાંગ જિલ્લાની મુલાકાતે પધારેલા મંત્રીએ શાળાના વિધ્યાર્થીઓ તથા શિક્ષકો સાથે શૈક્ષણિક બાબતે ચર્ચા કરી વિધ્યાર્થીઓને ઉપયોગી માર્ગદર્શન પુરૂ પાડ્યુ હતુ. તેમજ શાળા પરીસરની મુલાકાત કરી હતી. આ વેળાએ પી.પી. સ્વામી, નાયબ દંડક વિજયભાઈ પટેલ, જિલ્લા શિક્ષણ અધિકારી વિજયભાઈ દેશમુખ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નરેન્દ્રભાઈ ઠાકરે તથા ભાજપ મહામંત્રી તેમજ શિક્ષકગણ અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application