Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગે કોલેજના વિદ્યાર્થીઓ માટે 2024-25નું એકેડેમિક કેલેન્ડર જાહેર કર્યું

  • April 27, 2024 

ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગે કોલેજના વિદ્યાર્થીઓ માટે 2024-25નું એકેડેમિક કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. આ કેલેન્ડર મેડિકલ અને ફાર્મસીના વિદ્યાર્થીઓને લાગુ પડતું નથી. આમ અમદાવાદમાં કોલેજોનું વેકેશન 9 મેથી 23 જુન રહેશે. ઉનાળુ વેકેશન 9 મે થી 23 જૂન સુધી રહેશે. પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે પ્રથમ સેમેસ્ટર 26 જૂનથી શરૂ થશે. પ્રથમ ટર્મ 24 જૂનથી શરૂ થઈને 14 ડિસેમ્બરે સમાપ્ત થશે 124 દિવસની રહેશે. બીજી ટર્મ 106 દિવસની રહેશે. 16 ડિસેમ્બરથી શરૂ થશે અને 28 એપ્રિલે સમાપ્ત થશે. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં સ્કૂલોનું વેકેશન છ જૂનથી શરૂ થશે અને 9 જુન સુધી ચાલશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application