વ્યારાના તાડકુવા ખાતેની સી.એન. કોઠારી હોમિયોપેથિક મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર, વ્યારા દ્વારા કોલેજના ઓડિટોરિયમ ખાતે પ્રથમ વર્ષ BHMSનાં વિદ્યાર્થીઓ માટે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ (POCSO) અંગે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મુખ્ય મહેમાન હેમલતાબેન પંડિત, સિનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ડૉ.એમ.એ. મુલતાની મહિલા અને બાળ વિકાસ અધિકારી અને તેમની ટીમે POCSO જાગૃતિ વિશે માહિતી આપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application