રોજગાર અને તાલીમ ખાતાના નિયંત્રણ હેઠળની રાજ્યની સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા ઉચ્છલમાં પ્રવેશસત્ર ઓગસ્ટ-૨૦૨૨માં ઓનલાઇન પ્રવેશ મેળવવા માટે ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તા.૨૬-૦૬-૨૦૨૨ સુધી લંબાવવામાં આવેલ છે.
પ્રવેશ વાંચ્છુક ઉમેદવારોને સંસ્થા ખાતેથી પ્રવેશ સંબંધિત માર્ગદર્શન પુરું પાડવામાં આવશે. તેમજ ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરી આપવામાં આવશે. વધુ માહિતી માટે સંસ્થાનો રૂબરૂમાં સંપર્ક કરવા મો.નં. ૮૯૮૦૮૭૮૨૨૮ ઉપર સંપર્ક કરવા આચાર્યશ્રી ઔ.તા.સંસ્થા ઉચ્છલ, તાપી દ્વારા જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application