Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Good News : નવસારી જિલ્લામાં 29 પોલીસ કર્મીઓને બઢતી

  • September 03, 2024 

નવસારી જિલ્લામાં એકસાથે 29 પોલીસ કર્મીઓને બઢતી આપવામાં આવી છે, જેને લઇ જિલ્લા પોલીસ પરિવારમાં ખુશીનો માહોલ છવાયો છે. નવસારી જિલ્લા ખાતે ફરજ બજાવતા અનાર્મ હેડ કોન્સ્ટેબલમાંથી એ.એસ.આઇ. 09, અનાર્મ પોલીસ કોન્સ્ટેબલમાંથી હેડ કોન્સ્ટેબલ 08 તેમજ આર્મ હેડ કોન્સ્ટેબલમાંથી એ.એસ.આઇ. 06 , આર્મ પોલીસ કોન્સ્ટેબલમાંથી હેડ કોન્સ્ટેબલ 06 મળી કુલ્લે જિલ્લાના 29 પોલીસ કર્મચારીઓને બઢતી આપવામાં આવી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News