પાંડેસરા ગણેશનગર રાજમાતા ચોક પાસેથી પસાર થતી મહિલાના ગળામાંથી રૂપિયા ૫૦ હજારની કિંમતની સોનાની ચેઈન આંચકી બાઈક ઉપર આવેલા સ્નેચરો ફરાર થઈ ગયા હતા.
બનાવની વિગત એવી છે કે પાંડેસરા ગણેશનગર વડોદ ગામ ખાતે રહેતા સીતાદેવી પ્રેમચંદ લક્ષ્મીપ્રસાદ (ઉ.વ.૪૦) ગત તા ૧૦મી મે ના રોજ મોડી સાંજે પોણા આઠેક વાગ્યાના આરસામાં ગણેશનગર રાજમાતા ચોક પાસેતી પસાર થતા હતા તે વખતે બાઈક પર આવેલા બે અજાણ્યાઓ તેમના ગળામાંથી રૂપિયા ૫૦ હજારની કિંમતની સોનાની ચેઈન આંચકી ફરાર થઈ ગયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application