ઘાટકોપર અવેન્યુ , આરાધ્યા ૧૦ , નાયડુ કોલોની સ્થિત અલ્ફા,બ્રીજ , કોરલ ડેલ્ટા અને ઈવ બિલ્ડીંગનાં સભ્યો માટે તા.૨૮ મે ૨૦૨૩ ના રોજ એક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યો હતો.
જનરલ ફીસિસિયનમાં ડો. રંજનબેન કોઠારી -(ફોન્ડર ઘાટકોપર ડૉ મેડિકલ એસોસિયેશન),,કરણ પાખરે અને ડૉ હેતલ ચંદ્રા મેમ્બરોની ચિકિત્સા તપાસણી કરી હતી .ડૉ અપર્ણા પ્રભુ અને ડૉ.રિતુ અગરવાલ (ગાયનેકલોગિસ્ટ) સ્ત્રીરોગ તપાસણી કરી હતી. મેડિકલ કેમ્પમાં ડાયાબિટીસ ,બ્લડ પ્રેશર મેનેજમેન્ટ અને ખાસ જીવન શૈલી આધારિત સલાહ અને ઉપચાર માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઘાટકોપર અવેન્યુ; આરાધ્યા ૧૦ ના કમિટી મેમ્બરો તાપી મિત્રના માધ્યમથી તમામ ડોક્ટર , સ્વયંસેવક નું અભિવાદન કરે છે અને અવનવાર સ્વાસ્થય લગતા કાર્યક્રમો કરતા રહશે એવું આરાધ્ય ના કમિટી મેમ્બરો જણાવે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500