Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગેસ સિલિન્ડર લીકેજ થતાં બ્લાસ્ટ, 3 વર્ષીય બાળકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું

  • January 22, 2023 

વડોદરાના ગોત્રી વિસ્તારમાં ગેસ સિલિન્ડર લીકેજ થતાં બ્લાસ્ટ થયો હતો. ચંદ્રમોલેશ્વર નગરમાં ઘર નંબર બી 18મા ગેસની બોટલ લીકેજ થતાં બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ થતાં જ ઘરમાં રહેતા નયના બારોટ અને નિવાંગ બારોટ દાઝ્યા હતા. આ ઉપરાંત 3 વર્ષીય નિવાંગ બારોટનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ઇજાગ્રસ્ત માતા અને બાળકને સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application