ગ્રેટરનોઈડામાં રહેતા ચાર નાઈજિરિયનનાગરિકોની તેમના ભાડાના આવાસમાંથી લગભગ 25 કિલો મેથિલેનેડિ ઓક્સીફે નેથિલામાઈન (MDMA) ડ્રગ્સ મળી આવ્યા બાદ ધરપકડ કરવામાં આવી હતી. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે જપ્ત કરાયેલ MDMA, જેને એક્સ્ટસી અથવા મોલી તરીકે ઓળખવામાં આવે છે, તે કદાચ 100 કરોડ રૂપિયાથી વધુમાં કાળા બજારમાં વેચવામાં આવી હશે. ચાર નાઇજિરિયન નાગરિકોને રાત્રે કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા જ્યારે તેઓ ગ્રેટરનોઇડામાં તેમના ભાડાના આવાસમાં સેટ-અપમાં અત્યાધુનિક સાધનોની મદદથી MDMAનું ઉત્પાદન કરતા હોવાનું જણાયું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application