Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લા ભાજપ સંગઠનના માજી પ્રમુખ તેમજ ધરમપુરના કોંગ્રેસના માજી ધારાસભ્ય આપ માં જોડાયા

  • July 16, 2021 

તાપી જિલ્લાના વ્યારા સર્કીટ હાઉસ ખાતે આજરોજ આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા હાજર રહ્યા હતા.

 

 

 

 

જેમાં તાપી જિલ્લાના ભાજપ સંગઠનના માજી પ્રમુખ બીપીનભાઈ ચૌધરી અને ધરમપુરના કોંગ્રેસના માજી ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. જેમાં આમ આદમી પાર્ટીના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application