સ્થાનિક સ્વરાજયની ચુંટણીમાં યુવાથી માંડીને વયોવૃધ્ધ, અશક્ત મતદારોએ પણ મતદાનમાં ઉત્સાહપૂર્વક મતદાન કરીને એક જાગૃત નાગરિક તરીકેની ફરજ અદા કરી રહ્યા છે.
ગુજરાત રાજયના પૂર્વમંત્રીશ્રી મંગુભાઇ મતદાન મથકે મતદાન કરવા પહોચ્યા હતા. તેમણે જણાવ્યું કે, લોકશાહીમાં મતદાન પવિત્ર ફરજ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લોકશાહીને મજબૂત કરવાનો પાયો છે. લોકોએ નૈતિક ફરજ સમજીને સમયાંતરે આવતી ચુંટણીઓમાં મતદાન કરી લોકશાહીના ચુંટણી પર્વની ઉજવણી કરવી જોઈએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application