સોનગઢ તાલુકાના ઉકાઈ પોલીસ સ્ટેશન હદમાં આવતું ગુણસદા ગામના ત્રણ રસ્તા પાસે આજરોજ ઉકાઈ પોલીસ દ્વારા વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તે દરમિયાન એક બાઈક નંબર જીજે 26/એમ/6279 નો ચાલક સંતોષભાઈ રવીન્દ્રભાઈ ગામીત રહે,ભૂરીવેલ,નર્સરી ફળિયું-સોનગઢ નો શંકાસ્પદ નજરે પડતા તેની પૂછપરછ કરતા તે કોઈ કેફી પીણા જેવું નશો કરેલી હાલતમાં મળી આવ્યો હતો,બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ અજયભાઈ મનસુખની ફરિયાદના આધારે ઉકાઈ પોલીસ મથકે સંતોષભાઈ વિરુધ્ધ ગુનો દાખલ કરી નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application