Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડોલારા ગામે ચોરી કરવાના ઇરાદે ઘરમાં ઘુસેલ યુવાનને પડ્યો મેથીપાક

  • August 04, 2024 

વ્યારા તાલુકાના ડોલારા ગામમાં આવેલ પેટ્રોલ પંપ નજીક એક ઘરમાં ચોરી કરવાના ઇરાદે એક યુવાન ઘરમાં ઘુસ્યો હતો, પરંતુ યુવકનો પ્રયાસ નિષ્ફળ નિવડયો હતો, ચોરીના ઈરાદે ઘુસેલ યુવાન લોકોની નજરે ચઢતા જેને ઝડપી મેથીપાક ચખાડી પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો. ચોરી કરવાનો પ્રયાસ કરનાર યુવક ખુટાડીયા ગામનો રહીશ મેહુલ ગામીત હોવાનું બહાર આવ્યું હતું. જોકે સ્થનિક લોકોએ ચોર યુવકને પોલીસને હવાલે કરતા પોલીસે યુવક સામે કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application