જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી તથા સિવિલ હોસ્પિટલના સંયુકત ઉપક્રમે મેîગુશી હોસ્પિટલ, બીલીમોરા, જિ.નવસારી ખાતે તા.12/12/2020 ના રોજ સવારે 9-00 થી 1-00 વાગ્યા સુધી દિવ્યાંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દિવ્યાંગ ભાઇ-બહેનોએ સિવિલ સર્જનનું પ્રમાણપત્ર મેળવવા માટે ત્રણ પાસપોર્ટ સાઇઝનો ફોટો, અસલ રેશનકાર્ડ અને ઝેરોક્ષ નકલ, અધારકાર્ડ ઝેરોક્ષ નકલ સાથે હાજર રહેવા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, નવસારી દ્વારા જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application