Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અમરોલીથી દીપેશ ચંદ્રકાન્તભાઈ શાહ લાપતા

  • July 06, 2023 

અમરોલી પોલીસ સ્ટેશનના જણાવ્યા અનુસાર તા.૦૪/૦૬/૨૦૨૩ના રોજ ઘર નં-૪૦૪, રંગનગ સોસાયટી, પુરુષોત્તમ પેલેસ, જૈન મંદિરની બાજુમાં, અમરોલી, સુરત ખાતે રહેતા ૪૪ વર્ષીય દીપેશ ચંદ્રકાન્તભાઈ શાહ રાત્રે ૧૧:૪૫ વાગ્યા દરમિયાન પોતાના ઘરેથી મિત્રના ઘરે નાસ્તો લઈને થોડીવારમાં આવું છું તેમ કહીં ક્યાંક ચાલ્યા ગયા છે. તેમણે જે કોઈને ભાળ મળે તેમણે નજીકના પોલીસ સ્ટેશન અથવા અમરોલી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા વિનંતી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application