Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નાયબ મુખ્ય દંડક આર.સી.પટેલે સજોડે મતદાન કરી લોકશાહી પર્વ ઉજવ્યું

  • February 28, 2021 

સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં સવારથી જ મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. આટ ખાતે નાયબ મુખ્ય દંડકશ્રી આર.સી.પટેલે સજોડે મતદાન કરી લોકશાહી પર્વ ઉજવ્યું હતું.

 

 

 

 

આ અવસરે તેમણે જણાવ્યું હતું કે, દેશનું ભવિષ્ય આપણા મતદાનથી સુદ્રઢ થાય છે. આજે મેં પત્ની સાથે મતદાન કરીને લોકશાહીની ફરજ અદા કરી છે, જેનો અમને બંનેને ખુબ આનંદ છે. સૌએ મતદાનને પવિત્ર ફરજ સમજી ફરજિયાત મતદાન કરવું જ જોઈએ.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application