Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સંરક્ષણ મંત્રાલયનો મોટો નિર્ણય : આંતરરાષ્ટ્રીય સરહદોની સુરક્ષા વધારવાની સાથે સૈનિકોની જરૂરિયાતો પર વિશેષ ધ્યાન અપાશે

  • March 17, 2023 

સંરક્ષણ મંત્રાલયે વિવિધ હથિયાર ખરીદવા માટે રૂપિયા 70 હજાર કરોડથી વધુનાં પ્રસ્તાવોને મંજૂરી આપી છે. ભારત પોતાની આંતરરાષ્ટ્રીય સરહદોની સુરક્ષા વધારવાની સાથે સૈનિકોની જરૂરિયાતો પર પણ વિશેષ ધ્યાન આપી રહ્યું છે. આ અંગે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ટ્વિટ કરી જાણકારી આપી હતી. ભારતની વિવિધ ભૌગોલિક પરિસ્થિતિઓ અને જરૂરિયાતોને અનુરૂપ સૈનિકો માટે સ્વદેશી વિકાસ અને ડિઝાઇન પર ઝડપથી કામ કરવામાં આવી રહ્યું છે. આ માટે સંરક્ષણ મંત્રાલયે 70 હજાર કરોડ રૂપિયાથી વધુના પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવી છે.






ભારત પોતાની આંતરરાષ્ટ્રીય સરહદોની વધારે સુરક્ષા વધારવાની સાથે સૈનિકોની જરૂરિયાતો અનુસાર હથિયાર પ્રણાલી વિકસાવવા પર પણ વિશેષ ધ્યાન આપી રહ્યું છે. આ માટે આત્મનિર્ભર ભારત હેઠળ સ્વદેશી રીતે તૈયાર કરાયેલા શસ્ત્રોના નિર્માણમાં સાવચેતીના જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. સંરક્ષણ મંત્રાલયે વિવિધ હથિયાર ખરીદવા માટે રૂપિયા 70 હજાર કરોડથી વધુના પ્રસ્તાવોને મંજૂરી આપી છે. ભારત પોતાની આંતરરાષ્ટ્રીય સરહદોની સુરક્ષા વધારવાની સાથે સૈનિકોની જરૂરિયાતો પર પણ વિશેષ ધ્યાન આપી રહ્યું છે. આ અંગે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ટ્વિટ કરી જાણકારી આપી હતી.






ભારતની વિવિધ ભૌગોલિક પરિસ્થિતિઓ અને જરૂરિયાતોને અનુરૂપ સૈનિકો માટે સ્વદેશી વિકાસ અને ડિઝાઇન પર ઝડપથી કામ કરવામાં આવી રહ્યું છે. આ માટે સંરક્ષણ મંત્રાલયે 70 હજાર કરોડ રૂપિયાથી વધુના પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવી છે. ભારત પોતાની આંતરરાષ્ટ્રીય સરહદોની વધારે સુરક્ષા વધારવાની સાથે સૈનિકોની જરૂરિયાતો અનુસાર હથિયાર પ્રણાલી વિકસાવવા પર પણ વિશેષ ધ્યાન આપી રહ્યું છે. આ માટે આત્મનિર્ભર ભારત હેઠળ સ્વદેશી રીતે તૈયાર કરાયેલા શસ્ત્રોના નિર્માણમાં સાવચેતીના જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.






દેશની સુરક્ષા માટે હવે હથિયારોની ટેક્નોલોજીમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરવા પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આગામી દિવસોમાં ભારતીય સેના સંરક્ષણ ક્ષેત્રને માનવરહિત ટેકનોલોજી આપવા અને સુરક્ષાને વધુ ખાસ બનાવવા માટે AIના ઉપયોગ માટે DRDO સહિત અનેક સ્ટાર્ટઅપ્સ સાથે મળીને કામ કરી રહી છે. દેશની સુરક્ષામાં પણ આત્મનિર્ભરતાના વિઝન પર પણ ઝડપથી કામ થઈ રહ્યું છે. જેના પરિણામે સેનામાં માત્ર સ્વદેશી ટેક્નોલોજી અપનાવવામાં આવી રહી નથી પરંતુ સંરક્ષણ નિકાસમાં પણ તેજી જોવા મળી રહી છે. ભારતે સંરક્ષણ ક્ષેત્ર સાથે સંબંધિત ઉત્પાદનમાં ઝડપી પ્રગતિ કરી છે. સંરક્ષણ સ્વ-નિર્ભરતા તરફ ઝડપથી આગળ વધીને, ભારતની સંરક્ષણ નિકાસ છેલ્લા 9 વર્ષોમાં 11 ગણાથી વધુ વધી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application