Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડાંગ જિલ્લામા સવારે છ થી સાંજના ચાર વાગ્યા દરમિયાન સરેરાશ ૪.૩ મી.મી. વરસાદ નોંધાયો

  • June 26, 2023 

વનાચ્છાદિત ડાંગ જિલ્લામાં આજે સવારે છ થી સાંજના ચાર વાગ્યા દરમિયાન સરેરાશ ૪.૩ મી.મી. વરસાદ નોંધાયો છે.જિલ્લા ડિઝાસ્ટર કક્ષ તરફથી પ્રાપ્ત વિગતો અનુસાર સવારે છ થી સાંજના ચાર વાગ્યા દરમિયાન આહવા તાલુકામાં ૪ મી.મી., વઘઇ ખાતે ૫ મી.મી., તથા સુબિર તાલુકામાં ૪ મી.મી. વરસાદ નોંધાયો છે. જ્યારે ગિરિમથક સાપુતારા પંથકમાં ૫ મી.મી. વરસાદ નોંધાતા, સમગ્ર ડાંગ જિલ્લામાં સરેરાશ ૨૨ મી.મી. વરસાદ નોંધાવા પામ્યો છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application