Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડાંગમા જિલ્લા કક્ષાની નવરાત્રિ રાસ ગરબા સ્પર્ધા યોજાશે : તા.૧લી ઓક્ટોબર સુધી એન્ટ્રી મોકલી શકાશે

  • September 27, 2021 

પ્રતિ વર્ષની જેમ ચાલુ વર્ષ ૨૦૨૧/૨૨ દરમિયાન ડાંગમા જિલ્લા કક્ષા નવરાત્રિ રાસ ગરબા સ્પર્ધાનુ આયોજન કરાયુ છે. 'આઝાદી કા અમૃત મહોત્સવ' ની ઉજવણી અંતર્ગત  જિલ્લા કક્ષા, અને રાજય કક્ષા એમ બે તબકકામા આ વખતે રાજ્યના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ દ્વારા આ સ્પર્ધાનુ આયોજન કરાયુ છે.

 

 

 

 

 

આ સ્પર્ધા તારીખ ૫/૧૦/૨૦૨૧ ના રોજ આહવાના ડાંગ સ્વરાજ આશ્રમ આહવા ખાતે યોજવામા આવનાર છે.

ડાંગ જિલ્લા રમત ગમત કચેરી, આહવા દ્વારા સંચાલિત નવરાત્રિ રાસ ગરબા સ્પર્ધા માટેની એન્ટ્રીઓ તારીખ ૧/૧૦/૨૦૨૧ સુધીમા જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, આશ્રમ રોડ, ડાંગ કલબ, આહવા ને મોકલી આપવા જણાવાયુ છે. જિલ્લા કક્ષાની આ સ્પર્ધા તારીખ ૫/૧૦/૨૦૨૧ ના રોજ આહવાના ડાંગ સ્વરાજ આશ્રમ આહવા ખાતે યોજવામા આવનાર છે. જેમા જિલ્લાની શાળા/સંસ્થાઓની એન્ટ્રીઓ પણ નિયત સમય મર્યાદામા મોકલી આપવાનો અનુરોધ કરાયો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application