Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડાંગ જિલ્લા કક્ષાની નવરાત્રી રાસ ગરબા સ્પર્ધા યોજાઇ

  • September 30, 2023 

કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા આયોજિત ડાંગ જિલ્લા કક્ષાની વય જુથ‌ 14 થી 35ની નવરાત્રી રાસ ગરબા સ્પર્ધા યોજાવામા આવી હતી. રાસ ગરબા સ્પર્ધામા જી.એલ.આર.એસ. સાપુતારા શાળા પ્રથમ સ્થાને વિજેતા બની હતી. વિજેતા થનાર શાળા રાજ્ય કક્ષાએ ડાંગ જિલ્લાનુ પ્રતિનિધિત્વ કરશે. સ્પર્ધામા ભાગ લેનાર વિધ્યાર્થીઓ તેમજ આયોજકને ડાંગ જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ અભિનંદન પાઠવ્યા હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application