પ્રાકૃતિક ડાંગ જિલ્લામા ચોમાસાની શરૂઆત થતાની સાથે જ ઠેર ઠેર વનરાજી નવપલ્લવિત થઈ ગઈ છે.જિલ્લાની ચારેય નદીઓ જીવંત થઈ છે.ખળ ખળ કરતા ઝરણાંઓ ફૂટી નીકળ્યા છે ત્યારે વરસાદ બાદ પહાડોમા પથરાયેલી ધુમ્મસની ચાદર મનમોહક દ્રશ્યો નિર્મિત્તિ કરે છે. દ્રશ્યમા ખાપરી નદી કિનારે આવેલ બોરખલ ગામના સુંદર નેસર્ગીક વનરાજી દ્રશ્યો ધ્યાન આકર્ષિત કરી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application