Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડાંગના ધારાસભ્યએ 'વેક્સીન'નો પ્રથમ ડોઝ લઈ પ્રજાજનોને વેક્સીન લેવાની અપીલ કરી

  • May 27, 2021 

ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલે બુધવારે વેપારી મથક વઘઈ સ્થિત તાલુકા શાળા ખાતે કોરોના સામે રક્ષણ આપતી 'કોવીશીલ્ડ' વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો છે. તેમણે કોરોનાને મ્હાત આપીને સ્વસ્થ થયેલા ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલે ડાંગ જિલ્લાના પ્રજાજનોને કોરોના સામેના અસરકારક શસ્ત્ર સમી આ વેક્સીન લઈને સુરક્ષિત થવાનો અનુરોધ કર્યો છે. જિલ્લાના જનપ્રતીનીધિઓ, અગ્રણીઓ, અને સમાજ સેવકો પ્રજાજનોમા વેક્સીનેસન બાબતે વ્યાપક જાગૃતિ કેળવે તે માટે પણ ધારાસભ્ય વિજયભાઈ પટેલે અનુરોધ કર્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application