Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડાંગ કલેક્ટરએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી

  • September 15, 2023 

ડાંગ જિલ્લાના મુખ્ય વહિવટી મથક આહવા ખાતે કાર્યરત સિવિલ હોસ્પિટલની કલેક્ટર મહેશ પટેલે જાત મુલાકાત લીધી હતી. જિલ્લા આરોગ્ય અધિકારી, RCHO, સિવિલ સર્જન સહિતના તબીબી અધિકારીઓ સાથે કલેક્ટર સિવિલ હોસ્પિટલના વિવિધ વિભાગોની આકસ્મિક મુલાકાત લઈ, સિવિલ સત્તાવાળાઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યુ હતું. જુદા જુદા વોર્ડ સહિત કલેક્ટરએ સિવિલ કેમ્પસની પણ જાત તપાસ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application