Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વઘઈ-સાપુતારા માર્ગ પર એક જ દિવસમાં સર્જાયા બે અકસ્માત

  • August 28, 2021 

ડાંગ જિલ્લામાંથી પસાર થતા વઘઇ સાપુતારા ધોરીમાર્ગ પર ગતરોજ એક જ દિવસમાં બે અકસ્માતો સર્જાયા હતા. જેમાં અકસ્માતના પ્રથમ બનાવમાં સાપુતારાના ધાટ માર્ગ પર માલેગાવથી ટર્નિગમાં મહારાષ્ટ્રથી રાજસ્થાન ટામેટાનો જથ્થો ભરીને જતો ટેમ્પો પલ્ટી જતા અકસ્માત સર્જાયો હતો અને આ અકસ્માતમાં ટામેટાનો જથ્થો વેરવીખેર થઈ જતા માલિકને મોટું નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો. જયારે બીજી તરફ બારીપાડા અને ચીખલી ગામની વચ્ચે અશોક લેલન્ડ કંપનીનુ એક 10 વ્હીલના કન્ટેનર માર્ગની બાજુમાં ભેખડ સાથે અથડાયુ હતુ. આમ, વઘઇ-સાપુતારા માર્ગ પર એક જ દિવસમાં બે અકસ્માતની ધટના બનવા પામી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application