Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડાંગ : તારીખ ૨૮મી મે ના રોજ ભવાનદગડ ખાતે આંબા ફાલની હરાજી થશે

  • May 26, 2021 

ડાંગ જિલ્લાના મદદનીશ બાગાયત નિયામકના તાબા હેઠળ ભવાનદગડ ગામે આવેલ ફળરોપ ઉછેર કેન્દ્ર ખાતે આગામી તા.૨૮/૫/૨૦૨૧ના રોજ બપોરે ૧૨:૩૦ કલાકે આંબા ફાલની જાહેર હરાજી હાથ ધરવામા આવનાર છે. જેની રસ ધરાવતા ઇજારદારોને આથી જાણ કરવામા આવી છે. આ અંગેની વધુ માહિતી કે માર્ગદર્શન માટે મદદનીશ બાગાયત નિયામકની કચેરી, આહવા, જિ.ડાંગ, સંપર્ક નંબર ; ૦૨૬૩૧-૨૨૧૨૭૩ ઉપર સંપર્ક સાધવા એક અખબારી યાદી દ્વારા જણાવાયુ છે. (ફાઈલ ફોટો)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application