ડાંગ જિલ્લામાં દિવસભર વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ ગતરોજ સાંજે સાપુતારાના વિસ્તારોમાં વરસાદ પડતા આહલાદક વાતાવરણ ઊભું થયું છે. જ્યારે ધોધમાર વરસાદ તૂટી પડતા માર્ગો ઉપર પાણી ફરી વળ્યાં હતા અને ધોધમાર વરસી રહેલાં વરસાદને લઈને વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓ પડી હતી જેથી વાહન ચાલકોને ધોધમાર વરસાદમાં દિવસે પણ હેડલાઈટ ચાલુ કરી ફરવું પડયું હતું. તેમજ ગિરિમથક સાપુતારામાં ફરવા આવેલા સહેલાણીઓએ આ સુંદર વાતાવરણનો ભરપૂર લાભ ઉઠાવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application