Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Corona update : વ્યારાના કપુરા ગામે કોરોનાનો ૧ કેસ નોંધાયો

  • July 18, 2022 

તાપી જિલ્લામાં આજરોજ કોરોના સંક્રમિત દર્દીનો વધુ ૧ નવા કેસ સામે આવ્યા છે. તેમછતાં કેટલાક લોકો જાહેરમાં બિન્દાસ્ત સોશિયલ ડીસ્ટન્સ અને માસ્ક વિના હરતા ફરતા નજરે પડી રહ્યા છે. તે એક ચિંતાનો વિષય બન્યો છે. 


તાપી જિલ્લામાં રવિવાર સાંજ સુધીમાં કોરોના સંક્રમિતનો ૧ કેસ નોંધાયો છે, જોકે વધુ ૧ દર્દી કોરોનાની સારવાર લઇ સાજો થયો છે.આજરોજ વ્યારાના કપુરા ગામના કણબી ફળીયામાં ૮૨ વર્ષીય વૃધ્ધાનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે,હવે જિલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીઓના કુલ ૧૨ કેસ એક્ટિવ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application