કડોદરા નગરપાલિકા દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત કડોદરા GIDC સ્માર્ટ પોલીસ સ્ટેશન,અંત્રોલી ખાતે રૂ.૨.૨૦ કરોડનાં ખર્ચે તૈયાર કરાયેલા આધુનિક ‘CCTV સર્વેલન્સ કેન્દ્ર’ નાગરિકોની સુખાકારી સાથે સલામતી પ્રદાન કરવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. લગાવવામાં આવ્યા છે. ગુનાખોરીને ડામવા અને આકસ્મિક સમયે સંકલન કરવા માટે કડોદરાના ૧૭ સ્થળોએ અનિવાર્ય મોનિટરિંગની અત્યાધુનિક ફેસીલિટી માટે કુલ ૭૮ કેમેરા, જેમાં ૪૫ બુલેટ કેમેરા, ૨૭ ANPR (એન્ટિ નંબર પ્લેટ રેકગનાઈઝ) કેમેરા અને ૬ PTZ (પી. ટી. ઝેડ)કેમેરા ગોઠવવામાં આવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application