કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના અંગત સચિવ પર રેપનો આરોપ છે. આ આરોપ તેમના અંગત સચિવ પીપી માધવન વિરૂદ્ધ લાગ્યો છે. તમને જણાવી દઇએ કે આ આરોપ દલિત મહિલાએ લગાવ્યો છે.
આ આરોપો બાદ ઘણા સવાલો ઉભા થઇ રહ્યા છે. આરોપ છે કે માધવન એક દલિત મહિલાને નોકરી આપવાના નામે રેપ ગુજાર્યો હતો. પીપી માધવન વિરૂદ્ધ નોકરી અને લગ્નની લાલચ આપી બળાત્કાર કરવાના આરોપમાં દિલ્હીના ઉત્તર નગર પોલીસ મથકમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application