Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નિઝર પોલીસની પ્રશંસનીય કામગીરી : આત્મહત્યા કરતા યુવકને બચાવ્યો

  • October 06, 2024 

કુકરમુંડા તાલુકાનાં કાવઠા પુલ ઉપર તારીખ ૦૫/૧૦/૨૦૨૪ના રોજ આશરે બપોરનાં ત્રણેક વાગ્યનાં સમયે મહારાષ્ટ્ર રાજ્યનાં તળોદાનાં સુનિલભાઇ સાકરીયાભાઇ પાડવી (ઉ.વ.૩૪)નાઓ પોતાની પત્નિ સાથે બોલાચાલી ઝગડો કરી કાવઠા પુલ (કુકરમુંડા) ઉપર આત્મહત્યા કરવા આવ્યો હતો. તે સમયે નિઝર પોલીસ સ્ટેશનનાં GRD અરવિંદભાઇ અશોકભાઇ વળવી અને GRD અવિનાશભાઇ સવાભાઇ વળવી નાઓ પુલ ઉપર પેટ્રોલીંગ કરતા હતા ત્યારે સુનિલભાઇ સાકરીયાભાઇ પાડવીને તાપી નદીમાં કુદવા જતા બચાવી લઇ કુકરમુંડા આઉટ પોલીસ સ્ટેશન ઉપર લાવી તેના પરેવારને બોલાવી સમજાવી પરત ઘરે મોકલી આપવામાં આવ્યા હતા.






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application