Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત શહેરનાં પરિક્ષાર્થીઓને કલેક્ટર આયુષ ઓકે શુભેચ્છાઓ પાઠવી

  • March 15, 2023 

માધ્યમિક અને ઉચ્ચતરમાધ્યમિક શિક્ષણ બોર્ડ(GSEB), ગાંધીનગર દ્વારા લેવાતી એસ.એસ.સી (ધો.૧૦) અને એચ.એસ.સી (ધો.૧૨)ની માર્ચ ૨૦૨૩ની પરીક્ષાની આજથી સૂરત શહેર અને જિલ્લામાં શરૂઆત થઈ હતી. વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા માટે ડુમસ સ્થિત શારદાયતન વિદ્યાલય ખાતે જિલ્લા કલેક્ટ આયુષ ઓક અને શિક્ષણ અધિકારી દિપકભાઇ દરજી મુલાકત લઇ પરિક્ષાર્થીઓનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. તેમજ વિદ્યાર્થીઓને મીઠું મોં કરાવી પરિક્ષા સફળ થવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News